Khedut Mitra description


જો તમને આ એપ ગમે તો અમારી એપ ને 5 સ્ટાર આપો બધા પાક અને માર્કેટ યાર્ડ ના ભાવ રોજ ઉપડેટ થાય એવી એક માત્ર એપ જેમાં તમે તમારા મિત્રો સાથે ભાવ શેર પણ કરી શકો છો એપીએમસી: વિવિધ તાલુકા મુજબ ખેતીવાડી બજારસમિતિ (APMC) ના પાકના ભાવની માહિતી આપવામાં આવે છે. ખેડૂતે પસંદ કરેલા બજારમાંથી પાકના ભાવની જાણકારી App પર જણાવવામાં આવે છે.કૃષિ સલાહ: કૃષિ આબોહવા ઝોન અને હવામાનના આધારે પાકના વિવિધ તબક્કાઓ દરમ્યાન થતા રોગ અને તેનું નિયંત્રણ કરતી દવાની માહિતી આપવામાં આવે છે.પાકના વિવિધ રોગો જેમકે પાક પીળો પડી જવો, બળી જવો, સુકાઈ જવો વગેરે જેવી સમસ્યાઓ માટે વિશેષ સૂચનો આપવામાં આવે છે. હવામાન ની આગાહી મુજબ પાક માટે કયા નુસખાઓ ફાયદાકારક નીવડશે તેની આગોતરી જાણ કરવામાં આવે છે.પાક સાયકલ: પાકના વિવિધ તબક્કા પ્રમાણે પિયત માટેની સમયસરની વિગતવાર માહિતી આપવામાં આવે છે. પાકની અનુકુળતા પ્રમાણે જમીનની તૈયારી, પાકની વાવણી અને લણણી ક્યારે અને કેવી રીતે કરવી તેની તમામ માહિતી આપવામાં આવે છે. પાકમાં આંતરખેડ, ફળદ્રુપતા અને ખાતર માટેના ખાસ સૂચનો તેમજ વિવિધ તબક્કા મુજબ પાકમાં થતા રોગો અને તેને અનુકુળ દવા અને જંતુનાશક માટે ખાસ સલાહો આપવામાં આવે છે.Khedut Mitra is Gujarat’s First And Only Company Providing Complete Information On Farmer’s Mobile via App in Gujarati And Gujlish. Khedut Mitra is One Stop Solution for Gujarat’s Agriculture Community.We Cover Departments Like Land Preparation, Seed Selection, Seed Rate, Fertigation Schedule, Weed Control, Pest And Disease Control, Market Rates of Selected APMC (Bajar Samiti) to Achieve Better Price of Farmer’s Production along with that Agriculture Yoja And Schemes.Our Team is Actively Working with Local Agriculture Community, Universities and Government Agencies for First Hand Information to Keep Our Users Updated on Regular Basis.Khedut Mitra is app specially designed for farmers of Gujarat. All Market Yard & Commodity Prices Daily Updated. Select Your Market Yard or Commodity And Know The Latest Prices Instantly.Badha Paak Ane Market Yard na bhaav daily update thay evi ek maatr app jema tame tamara mitro sathe price share pan kari sako chho.Features : - 100% Free- List of All Market Yard- List of All Commodity / Paak- List of All Sarkari Yojna- Information on Commodity/ Paak- Daily Updated Prices- Copy Price In Your Mobile- Share Price With Your Friend in WhatsApp, Facebook, Message Etc. Learn More


Free Download

Safe download


Screenshots of Khedut Mitra: See the pictures

Related Khedut Mitra


Other users also looks for: Khedut Mitra apkKhedut Mitra download apkdownload Khedut Mitra apkKhedut Mitra free downloadfree Khedut Mitra download apk